યોજનાની માહિતી મેળવવા ગ્રુપમાં જોડાવ
Gujarat Board 10th Result 2023 આ તારીખે થઈ શકે છે જાહેર - GUJARAT HELPS

Gujarat Board 10th Result 2023 આ તારીખે થઈ શકે છે જાહેર

Gujarat Board 10th Result 2023 , GSEB 10th Result 2023 , GSEB SSC Results 2023 , GSEB Gujarat Board 10th Result 2023

નમસ્કાર મિત્રો સ્વાગર છે તમારું GujaratHelps.com એક નવી પોસ્ટ માં આજે તમને જાણવા આવશે Gujarat Board 10th Result 2023 વિષે તો આ પોસ્ટ ને અંત સુધી જોતાં રહો.

ગુજરાત બોર્ડ ના વિધ્યાર્થી મિત્રો તેના પરિણામ ની રાહ જોઈ રહ્યા છે. ત્યાં Gujarat Board એ 10th નું પરિણામ હજી સીધી જાહેર કરેલ નથી. જેમાં તમને જણાવી દઈએ કે ન્યુસ મીડિયા ના મધ્યમ થી જાણવા મળેલ છે કે ( Gujarat Board 10th Result 2023 ) ગુજરાત બોર્ડ મે મહિનાની છેલ્લા અઠવાડીયા માં જાહેર કરશે એવું જાણવા મળેલ છે.

Organization BoardGujarat Secondary and Higher Secondary Education Board
Name Of ExamGSEB 10th
Year2022-2023
Article CategoryResult
Classes10th
Mode Of ExamOffline
GSEB 10th Class Exam Date14 માર્ચ થી 28 માર્ચ
Qualifying Marks33% in each subject
CBSE Class 10 Result Date 2023 DateMay 2023 
Official Websitewww.gseb.org
GSEB 10th Result 2023

Gujarat Board 10th Result 2023

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર થઈ શકે છે તેવી અપેક્ષા છે. GSEB ધોરણ 10 રિજલ્ટ જાહેર થયા પછી વિધ્યાર્થી www.gseb.org પર પોતાનું પરિણામ જોઈ શકશે.

GSEB 10th Result 2023 કેવી રીતે તપાસવું ?

Step 1 :- સૌ પ્રથમ વિધ્યાર્થી ને તેના મોબાઇલ ના Crome Browser માં GSEB ની સત્તાવાર વેબસાઇટ ઓપન કરવાની રહેશે. Click Here For Check Result

Step 2 :- વેબસાઇટ ઓપન થયા બાદ હોમ page પર GSEB SSC/HSC Result 2023 પર ક્લિક કરવાનું રહેશે.

Step 3 :- ત્યારબાદ શાળાના ઇંડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરવાનો રહેશે.

Step 4 :- સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

Step 5 :- ત્યાર બાદ તમને Gujarat Board 10th Result 2023 સ્ક્રીન પર આવી જશે.

GSEB 10th Result 2023 પાસિંગ માર્કસ

GSEB ગુજરાત શિક્ષણ બોર્ડમાં પાસ થવા માટે વિધ્યાર્થી ને આ માર્કસ થી નીચે હશે તો તેને પૂરક પરીક્ષા આપી ને તેને ગુણ સુધારાની તક મળશે. GSEB ધોરણ 10 માં પાસ થવા માટે વિધ્યાર્થી ને બધા વિષયો માં “D” ગ્રેડ મેળવવો જરૂરી છે. જો કોઈ વિધ્યાર્થી ને “E1 કે E2” હશે તો તેને પૂરક પરીક્ષા આપવી પડશે.

GSEB 10th માર્કિંગ સિસ્ટમ

  • A1 ગ્રેડ હશે તો 90% થી વધુ
  • A ગ્રેડ હશે તો 80% થી 90% ની વચ્ચે હશે.
  • B ગ્રેડ હશે તો 70% થી 80% ગુણ હશે
  • સૌથી નીચો D ગ્રેડ 40% કે તેથી નીચા ગુણ ધરાવતા વિધ્યાર્થી ને હશે.

FAQ For GSEB 10th Result 2023

1. GSEB 10th Result 2023 ક્યારે જાહેર થશે ?

ન્યુસ મીડિયા ના આધાર પર તમને જણાવી આપી કે GSEB 10th રિજલ્ટ MAY મહિના ના અંત સુધીમાં જાહેર થઈ શકે છે.

2. ધોરણ 10 નું પરિણામ કેવી રીતે તપાસવું ?

GSEB 10th પરિણામ તેમની સત્તાવાર વેબ્સિતે gseb.org પર જઈ ને તપાસી શકો છો.

3. ધોરણ 10 પાસ થવા માટે કેટલા ગુણ હોવા જોઈએ ?

SSC ધોરણ 10 પાસ થવા માટે ઓછા માં ઓછો D ગ્રેડ હોવો જરૂરી છે.

1 thought on “Gujarat Board 10th Result 2023 આ તારીખે થઈ શકે છે જાહેર”

Leave a Comment