યોજનાની માહિતી મેળવવા ગ્રુપમાં જોડાવ
સોલાર ફેન્સીંગ સહાય યોજના |Gujarat Solar Fencing Yojana 2023 - GUJARAT HELPS

સોલાર ફેન્સીંગ સહાય યોજના |Gujarat Solar Fencing Yojana 2023

સોલાર ફેન્સીંગ સહાય યોજના | Gujarat Solar Fencing Yojana | Solar Fencing Yojana Gujarat | Gujarat Solar Fencing Yojana 2022 |  i khedut Portal Yojana

દેશના ખેડૂતો ની સમસ્યાઓ દૂર કરવા ગુજરાત સરકાર I khedut Portal ના મધ્યમ થી ખેડૂતો ને એના જરૂરત ના સમાન પર સબસિડી આપી ને તેને સહાય પૂરી પડે છે. જેની મદદ થી ખેડૂતો તેમનો પાક અને આવક માં વધારો કરી શકે. તેવા જ એક ઉદેશ્ય થી સરકારે Gujarat Solar Fencing Yojana 2023 અમલ માં મૂકેલ છે જેની સંપૂર્ણ માહિતી આ લેખ માં છે તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.

i khedut Portal એક એવું સ્થળ છે, જ્યાં લોકોને ખેતી, પશુપાલન અને અન્ય ઘણી યોજનાઓ મળી શકે છે. જેમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેટ લિ.નો પણ સમાવેશ થાય છે. આ પોર્ટલ ની મદદ થી ગુજરાત ના ખેડૂતો ને વિવિધ રીતે સહાય પૂરી પડે છે.

Gujarat Solar Fencing Yojana 2023

ખેડૂતોની આવક વધે તે માટે ગુજરાત સોલાર ફેન્સિંગ યોજના ( Gujarat Solar Fencing Yojana 2023 ) અમલમાં મુકવામાં આવી છે. પ્રધાનમંત્રીએ તેમના જીવનની ગુણવત્તા સુધારવા માટે અન્ય ખેડૂત-મૈત્રીપૂર્ણ યોજનાઓની પણ દરખાસ્ત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિચાર છે કે તેઓ ખેડૂતોના જીવનને વધુ સારું બનાવે.” ગુજરાત સોલાર ફેન્સિંગ યોજના “ખેડૂતોની આવક વધારવા માટે ગુજરાત સોલાર ફેન્સિંગ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

સોલાર ફેન્સીંગ યોજનાનો હેતુ

ગુજરાત ના ખેતી વાડી વિભાગ દ્વારા Gujarat Solar Fencing Yojana અમલ માં મૂકી ને ખેડૂતો ને ખેતર ની ફરતે ફેન્સીંગ બાંધવા ( સોલર ઝટકા મસીન ) માટે સોલાર ફેન્સીંગ સહાય અમલ માં મૂકી છે. જેમાં ખેડૂત ને સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.

Solar Fencing Yojana 2022 Gujarat

Yojana NameSolar Fencing Yojana
યોજનાનો ઉદેશ્યખેડૂતો ને સોલર ફેન્સીંગ બાંધવા માટે સહાય
Helpline Number1800-180-1551
યોજના ની શરૂઆત
લાભાર્થીભારત ના રહેવાશી
અરજી કરવાની છેલ્લી તારીખ
લાભરૂ. 15 હજાર/-
Official Websitehttps://ikhedut.gujarat.gov.in/

Solar Fencing Scheme Gujarat

Solar Fencing Yojana Benefits ( લાભ )

આ યોજના હેઠળ ખેડૂત ને સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે જેની નોંધ ખેડૂત મિત્રો એ લેવી.

ખાસ નોંધ :-  જે પણ ખેડૂત મિત્રો એ કાટાંળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ હોય તે ખેડુતોને આ સોલાર Solar Fencing Yojana 2022 પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ.

નોંધ 2 :- નીચે જણાવેલ જિલ્લાઓ માં આ યોજના ની અરજીઓ સ્વીકારવાનું બંધ કરેલ છે.

Solar Fencing Yojana 2022 Documents list

 • મોબાઈલ નંબર
 • બેન્ક ખાતા ની પાસબુક
 • જમીન ની 7-12 અને 8અ ની નકલ
 • ખેડૂતના રેશન કાર્ડની નકલ
 • આધાર કાર્ડની નકલ
 • ST તથા SC જ્ઞાતીના હોય તો તેનું પ્રમાણપત્ર
 • વિકલાંગ અરજદાર હોય તો વિકલાંગ હોવાનું સર્ટિફિકેટ
 • ખેડૂત ની જમીન સાયુક્ત ખાતેદાર હોય તો આની હિસ્સેદારો ના સંમતીપત્

How to Apply Online For Solar Fencing Yojana { ફોર્મ ભરો }

આ યોજના ગુજરાત માં રહેતા ખેડૂતો માટે છે તો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રો એ પોતાની રીતે ઓનલાઇન I Khedut Portal પર જઈ Online From ભરવાનું રહેશે અથવા ખેડૂત મિત્રો પોતાના ગ્રામપંચાયત માં VCE પાસે થી ફોર્મ ભરવી શકે છે અને ( Gujarat Solar Fencing Yojana 2023 ) યોજના વિષે ની વધુ માહિતી તેના પાસે થી મેળવી શકે છે. ખેડૂત મિત્ર ને જાતે ફોર્મ ભરવા માટે નીચે ના સ્ટેપ મુજબ ભરી શકે છે.

 • Step 1 :- મોબાઈલ માં Google ને open કરી તેમાં i khedut સેર્ચ કરવાનું રહેશે.
 • Step 2 :- Google Search પરિણામ આવ્યા પછી તેમાં https://ikhedut.gujarat.gov.in/ વેબસાઇટ ખોલવા ની રહેશે.
 • Step 3 :- વેબસાઇટ ઓપન થયા બાદ તેમાં તેમાં વિવિધ યોજના પર ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું રહેશે.
 • Step 4 :- તેમાં 1 નંબર ની ખેતીવાડી ની યોજનાઓ કે જેમાં 4 ઘટકો હશે તેમાં વિગતો માટે ક્લિક કરવાનું રહેશે.
 • Step 5 :- જેમાં નીચે જતાં 4 નંબર ના ઘટક પર આ Solar Fencing Yojana જોવા મળશે તેમાં અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે.
 • Step 6 :- ત્યાર બાદ તમને એક સવાલ પુછવામાં આવશે કે તમે રજીસ્ટર ઉમેદવાર છો ? જો હા તો હા નહિતર ના કરી ને આગડ વધવાનું રહેશે.
 • Step 7 :- ત્યાર બાદ તમારે તેમાં પૂછેલી બધી વિગતો ભરી ને અરજી ને Save કરવાની રહેશે.
 • Step 8 :- આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને ગ્રામ પંચાયત માં આપવાની રહેશે.

Solar Fencing Yojana Jilla List

 1. બનાસકાંઠા
 2. ભાવનગર
 3. અમરેલી
 4. જામનગર
 5. જુનાગઢ
 6. ગીર સોમનાથ
 7. મોરબી
 8. રાજકોટ
 9. સુરેંદ્રનગર
 10. બોટાદ
 11. છોટાઉદેપુર
 12. નર્મદા
 13. પોંરબંદર
 14. સાબરકાઠા
 15. ડાંગ
 16. પાટણ
 17. ભરુચ
 18. દાહોદ 

FAQ વારંવાર પૂછાતા પ્રશ્નો

1. Solar Fencing Yojana ના લાભ શું ?

ડૂત ને સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.

2. Solar Fencing Yojana માં કોણ ફોર્મ ભરી શકે ?

ગુજરાત ના કોઈ પણ ખેડૂત આ યોજનાઓ લાભ લઈ શકે છે. પરંતુ તેને કાટાંળી તારની વાડ બનાવવા માટે સહાય લીધેલી હોવી જોઈએ નહીં

Leave a Comment