યોજનાની માહિતી મેળવવા ગ્રુપમાં જોડાવ
Talati Syllabus 2023 : Talati Mantri Exam Syllabus 2023 - GUJARAT HELPS

Talati Syllabus 2023 : Talati Mantri Exam Syllabus 2023

શું તમે પણ Talati Syllabus 2023 વિષે માહિતી સોધી રહ્યા છો ? તો તમે સાચી જગ્યા પર છો. આ પોસ્ટ ના મધ્યમ થી તમને Talati Mantri Exam Syllabus 2023 ની તમામ માહિતી આપવાનો છું. તો આ પોસ્ટ ને અંત સુધી જોતાં રહો.

તમે પણ તલાટી કમ મંત્રી ની પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે તલાટી મંત્રી નો અભ્યાસક્રમ (Talati Syllabus 2023) જાણવો ખૂબ અગત્ય નો છે. તો આ પોસ્ટ ની અંત સુધી માં તમને talati syllabus in gujarati pdf રૂપે તમને આપવાના છીએ અને Talati Syllabus 2023 in Gujarati સરળ ભાષા માં માહિતી આપીશું.

Talati Syllabus 2023 Overview

Posts Nameતલાટી કમ મંત્રી ( ગ્રામ પંચાયત સેક્રેટરી ) Class -3
Exam BoardGPSSB ( Gujarat Panchyat Service Selection Board )
Exam Date07/05/2023
Syllabus Click Here
Official Websitegsssb.gujarat.gov.in

Talati Exam Update 2023

ગુજરાત માં તલાટી કમ મંત્રી ની પરીક્ષા 5 મે ના રોજ યોજવાની છે. જેના માટે ઉમેદવારો ને કન્ફેર્મેશન આપવાનું હતું જેની છેલ્લી તારીખ 20 એપ્રિલ સવારે 11 કલાક સુધી હતી. આસા છે કે તમો એ આ કન્ફર્મેશન આપેલ હશે. જે પણ ઉમેદવારો એ સંમતિ પત્ર આપ્યું હસે તે ઉમેદવાર ને પરીક્ષા ખંડ માં બેસવાની તક મળશે. તલાટી ની પરીક્ષા માટે 17 લાખ ઉમેદવારો એ અરજી નોંધાવી હતી જેમાં થી કુલ 8 લાખ થી વધુ ઉમેદવારો એ સંમતિ પત્ર ભર્યા છે.

Talati Mantri Exam Syllabus 2023

GPSSB ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલ Talati Syllabus 2023 નીચે મુજબ છે. જો તમે પણ Talati Mantri Exam પાસ કરવા માંગતા હોય તો આ ઓફિકિયલ અભ્યાસક્રમ તમારે ઊંડાણપૂર્વક તૈયાર કરવો પડશે. જેમાં તમારે Talati Syllabus મુજબ ગુજરાતી ગ્રામર , અંગ્રેજી ગ્રામર અને ગણિત માં વધુ મહેનત કરવી પડશે.

Talati Mantri Exam Pattern 2023 ( અંદાજિત )

 • GPSSB તલાટી કમ મંત્રી ની પરીક્ષામાં દરેક ખોટા જવાબ માટે 0.3 ગુણનું નેગેટિવ માર્કિંગ હશે.
 • તલાટી ની પરીક્ષા ખાલી અને એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરવા માટે 0.5 ગુણ અને 0.7 ગુણની કપાત પણ થશે.
 • પરીક્ષામાં ઉમેદવારો એ 0.7 ગુણની કપાત ટાળવાનો પ્રયાસ ન કરવા માટે વિકલ્પ [E] પસંદ કરવો આવશ્યક રહેશે. ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ આપવા ના ઇચ્છતા હોય તો, આ વવકલ્પ પસદં કરી શકશે
 • તલાટી કમ મંત્રી ની પરીક્ષામાં કુલ ભારણ 100 ગુણ રહેશે. અને, તેમને પેપર પૂર્ણ કરવા માટે 1 કલાકનો સમય આપવામાં આવશે.

Talati Syllabus 2023 in Details

તલાટી કમ મંત્રી પરીક્ષા પાસ થવા માટે ઉપયોગી ટોપિક પ્રમાણે સિલેબસ આપેલ છે જે તમને પરીક્ષા માં ઉપયોગી થઈ શકે છે

ગુજરાતી ગ્રામર માટે ઉપયોગી

 • સમાસ
 • અલંકાર
 • કરતારી-કર્મણી
 • વાક્ય છંદ
 • કહેવત અને રૂધિપ્રયોગ
 • જોડાણી
 • નિપત ક્રુદંત
 • સંધી છોડો-જોડો
 • વિભક્તિ
 • સંગના

અંગ્રેજી માટે ઉપયોગી

Other Subject

 • Current Affairs લાસ્ટ 6 માહિનાનું
 • કમ્પ્યુટર
 • સ્પોર્ટ્સ
 • વર્તમાનમાં ચાલતી યોજનાઓ

Talati Syllabus માં Maths અને Reasoning એ મહત્વના વિષયો છે, જે તમારે તૈયાર કરવાના રહેશે.

Talati Syllabus 2023 Important Links

Official WebsiteClick Here
Talati Syllabus PdfClick Here
Join Whatsapp GroupClick Here
Home pageClick Here

Leave a Comment