ખેડૂતો ને મોબાઇલ ખરીદવા પર સહાય આપવામાં આવશે 

ખેડૂતો ને મોબાઇલ ખરીદવા પર રૂ. 6000 ની સહાય આપવામાં આવશે 

ગુજરાત સરકારે રાજ્ય સરકારે ખેડૂત ને મોબાઇલ ની સહાય માટે યોજના અમલમાં મુકેલ છે. 

આ યોજના માં ખેડૂત રૂ, 15,000 સુધી નો મોબાઇલ ખરીદી શકશે. 

આ  સહાય મેળવવા માટે ખેડૂત એ I Khedut Portal પરથી ફોર્મ ભરવાનું રહેશે. 

આ  સહાય નો લાભ મેળવવા માટે ખેડૂત ગુજરાત નો વાતની હોવો જોઈએ 

ગુજરાત રાજ્યના ખેડૂતો ને મોબાઇલ સહાય આપવા માટે સરકારે રૂ. 15 કરોડ નું બજેટ રાખેલ છે. 

ફોર્મ ભરવા માટે Swipe Up કરો