39 થી વધુ ખેતીવાડી ની યોજનાઓ શરૂ

રાજ્ય સરકારે વિવિધ 39 થી વધુ યોજના માટે અરજી શરૂ થયેલ છે. 

યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે I Khedut Portal ફોર્મ ભરવાનું રહેશે. 

આ યોજના નો લાભ લેવા માટે ખેડૂત ગુજરાત નો વતની હોવો જોઈએ 

જે ખેડૂત જમીન નો ખાતેદાર હશે તેને જ આ યોજના મળવા પાત્ર થશે. 

39+ યોજના નું લિસ્ટ જાણવા માટે Swipe Up karo

યોજનાઓ નો લાભ લેવા માટે ખેડૂતે ઓનલાઇન અરજી કરવાની રહેશે . 

અરજી કરવા માટે  Swipe Up  કરો